Surprise Me!

સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘમહેર: 11 ડેમોમાં નવા નીરની ભરપૂર આવક, બે ડેમ ઓવરફ્લો

2025-08-25 3 Dailymotion

સુરેન્દ્રનગર જિલ્લાના 11 જેટલા ડેમ હાઈ લેવલની સપાટીએ પહોંચ્યા, જ્યારે વાંસલ અને ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.

Buy Now on CodeCanyon